Skip to main content

Motorola Edge 50 Pro 5G: Redefining Flagship Smartphones

  Motorola Edge 50 Pro 5G: Redefining Flagship Smartphones In the ever-evolving world of smartphones, Motorola has once again made its mark with the launch of the Motorola Edge 50 Pro 5G. Packed with cutting-edge features and a sleek design, this device is set to redefine what a flagship smartphone should offer. Key Features 1. Stunning Display The Motorola Edge 50 Pro boasts a 6.7-inch AMOLED display with a 144Hz refresh rate. This ensures vibrant colors, deep blacks, and ultra-smooth scrolling, making it a delight for gamers and binge-watchers alike. 2. Powerful Performance Equipped with the latest Qualcomm Snapdragon 8 Gen 3 processor, the Edge 50 Pro delivers lightning-fast performance. Whether you're multitasking, gaming, or streaming, this device handles it all with ease. 3. Advanced Camera System The triple camera setup features a 200MP primary sensor, a 50MP ultra-wide lens, and a 12MP telephoto lens. The Edge 50 Pro ensures stunning photos in all lighting conditions, coupl...

ઘરે બેઠાં લખપતિ બનવાની ઈચ્છા હોય તો આ બિઝનેસ શરૂ કરી દો, 2 વર્ષની અંદર 8થી 10 લાખનું ટર્નઓવર પાક્કું

 

ઘરે બેઠાં લખપતિ બનવાની ઈચ્છા હોય તો આ બિઝનેસ શરૂ કરી દો, 2 વર્ષની અંદર 8થી 10 લાખનું ટર્નઓવર પાક્કું


તમે તમારા ખેતરમાં ખાલી પહેલા હિસ્સા પર સરળતાથી આ બિઝનેસની શરૂઆત કરી શકો છો. તેના માટે તમારે શેડ વગેરેના નિર્માણની કોઈ જ જરૂર નથી. તમે ખેતરની ચારેબાજુ જાળીદાર દિવાલો ઊભી કરીને તેને પ્રાણીઓથી બચાવી શકો છો.




જો તમે ઘરે બેઠા બિઝનેસની શોધમાં હોવ, તો આજે અમે તમને યૂનિક બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. આ એક એવો બિઝનેસ છે, જે આ દિવસો ઊંચી માંગમાં છે. ખેડૂતો માટે આ પ્રોડક્ટની માંગ સૌથી વધારે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાના ખાતર વિશે. આ પ્રાકૃતિક ખાતર છે. પ્રાકૃતિક ખેતીમાં સૌથી પહેલી જરૂરિયાત પ્રાકૃતિક ખાતર છે. આ ખાતરથી ખેતરની જમીન, પર્યાવરણ અને છોડને નુકસાન પહોંચતુ નથી. છાણને વર્મી કમ્પોસ્ટમાં બદલીને તમે સરળતાથી આવક વધારી શકો છો અને ઘરે બેઠા આરામથી દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો.



કેવી રીતે કરવી શરૂઆત?- તમે તમારા ખેતરમાં ખાલી પહેલા હિસ્સા પર સરળતાથી આ બિઝનેસની શરૂઆત કરી શકો છો. તેના માટે તમારે શેડ વગેરેના નિર્માણની કોઈ જ જરૂર નથી. તમે ખેતરની ચારેબાજુ જાળીદાર દિવાલો ઊભી કરીને તેને પ્રાણીઓથી બચાવી શકો છો. કોઈ ખાસ સુરક્ષાની જરૂર નથી.



બજારમાંથી લાંબા અને ટકાઉ પોલિથિનની Tripolone ખરીદી લો, પછી તેને 1.5થી 2 મીટર પહોળાઈ અને તમારી જગ્યાના હિસાબથી લંબાઈમાં કાપી લો. પછી જમીનને સમતલ કરીને Tripoline વિછાવીને તેના પર છાણ ફેલાવી દો. છાણની ઊંચાઈ 1થી 1.5 ફૂટની વચ્ચે રાખો. હવે તે છાણની અંદર અળસિયા નાખી દો. 20 બેડ માટે લગભગ 100 કિલો અળસિયાની જરૂર પડશે. લગભગ એક મહિનામાં ખાતર બનીને તૈયાર થઈ જશે.


જાણો શું છે વર્મી કમ્પોસ્ટ- અળસિયાને જો છાણના રૂપમાં ભોજન આપવામાં આવે તો તેને ખાધા બાદ વિધટિટ થઈને બનેવા નવા ઉત્પાદનને વર્મી કમ્પોસ્ટ કહે છે. છાણના વર્મી કમ્પોસ્ટમાં બદલાઈ જવા પર તેમાંથી દુર્ગંધ આવતી નથી. આમાં માખીઓ અને મચ્છર પણ બેસતા નથી. તેનાથી પર્યાવરણમાં શુદ્ધિ રહે છે. આમાં 2-3 ટકા નાઈટ્રોજન, 1.5 ટકાથી 2 ટકા સલ્ફર અને 1.5-2 ટકા પોટાશ મળી આવે છે. એટલા માટે અળસિયાને ખેડૂતોનો મિત્ર કહેવામાં આવે છે.



ખાતરનું વેચાણ કેવી રીતે કરવું?- ખાતરના વેચાણ માટે તમે ઓનલાઈન પ્લેટફોર્મનો સહારો લઈ શકો છો. એમેઝોન, ફ્લીપકાર્ટ જેવી ઈ-કોમર્સ સાઈટ દ્વારા તમારું વેચાણ વધારી શકો છો. ખેડૂતોનો સંપર્ક કરીને પણ તમે તમારુ વેચાણ વધારી શકો છો. જો તમે 20 બેડ સાથે તમારે વર્મી કમ્પોસ્ટનો બિઝનેસ શરૂ કરો છો, તો આમાં 30,000-50,000 રૂપિયાનો ખર્ચ આવશે. 2 વર્ષની અંદર 8 લાખથી 10 લાખના ટર્નઓવરવાળો બિઝનેસ બની જશે.



(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયાને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)

Comments

Popular posts from this blog

Motorola Edge 50 Pro 5G: Redefining Flagship Smartphones

  Motorola Edge 50 Pro 5G: Redefining Flagship Smartphones In the ever-evolving world of smartphones, Motorola has once again made its mark with the launch of the Motorola Edge 50 Pro 5G. Packed with cutting-edge features and a sleek design, this device is set to redefine what a flagship smartphone should offer. Key Features 1. Stunning Display The Motorola Edge 50 Pro boasts a 6.7-inch AMOLED display with a 144Hz refresh rate. This ensures vibrant colors, deep blacks, and ultra-smooth scrolling, making it a delight for gamers and binge-watchers alike. 2. Powerful Performance Equipped with the latest Qualcomm Snapdragon 8 Gen 3 processor, the Edge 50 Pro delivers lightning-fast performance. Whether you're multitasking, gaming, or streaming, this device handles it all with ease. 3. Advanced Camera System The triple camera setup features a 200MP primary sensor, a 50MP ultra-wide lens, and a 12MP telephoto lens. The Edge 50 Pro ensures stunning photos in all lighting conditions, coupl...

Black Friday sales Live

Black Friday sales The Ultimate Guide to Black Friday Sales: Strategies for Savvy Shoppers Black Friday is the biggest shopping event of the year and marks the beginning of the holiday shopping season. It takes place on the day after Thanksgiving and turns stores into a paradise for bargain hunters. What Makes Black Friday Special? Here are some reasons why Black Friday is so special: Retailers offer huge discounts on a wide range of products There are exclusive deals available both in-store and online Limited-time offers create a sense of urgency to buy Early-bird shoppers are attracted by door-buster deals Many stores have extended shopping hours To be successful during Black Friday sales, you need to understand how this retail phenomenon works. This guide will provide you with important information about: How Black Friday evolved from a local event in Philadelphia to a global shopping phenomenon The strategies used by major retailers like Amazon, Walmart, and Target The product cate...

Understanding the Y Chromosome

  Understanding the Y Chromosome Among the 24 chromosomes that make up the human genome, the Y chromosome is unique for its highly repetitive structure. Scientists are studying the Y and its unusual features to better understand human health and disease .  1. What is the Y Chromosome? Definition: The Y chromosome is one of the two sex chromosomes in humans, the other being the X chromosome. Function: It plays a key role in determining male biological characteristics. 2. Key Features: Size: The Y chromosome is much smaller than the X chromosome. Genetic Content: Contains genes essential for male development, including the SRY gene, which initiates the formation of testes. 3. Genetic Role: Sex Determination: Presence of the Y chromosome typically leads to the development of male physical traits. Inheritance: Passed from father to son, playing a critical role in hereditary transmission of male traits. 4. Comparison to X Chromosome: Size Difference: The Y chromosome is sign...